આજ રોજ તારીખ 7/9/2023 નાં રોજ રાત્રે 8 વાગ્યાં થી અંબિકા માતાજી મંદિર ખાતે શ્રી ક્રિષ્ના જન્મોશવ નો ભવ્ય લોક ડાયરો યોજાઓ
જેમાં પ્રખર લોક સાહિત્યકાર સંજુરાજા. લાંબડીયા.
લોક ગાયક હંસરાજ બારોટ.
કાલિદાસ યોગીરાજ વગેરે કલાકારો એ મોજ કરાવી જેમાં
મોટી સંખ્યા માં શ્રદ્ધાંલુ જોડાયા હતા
અને મટકી ફોડ નો પોગ્રામ કરવામાં આવ્યો
આ કાર્યક્રમ ને સફળ બનાવા ક્રિષ્ના યુવા મંડળ લાંબડીયા ના મિત્રો એ ખુબ જહેમત ઉઠાવી હતી.