Friday, June 21, 2024

ભાટીયાની ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા વિશેષ સન્માન કરાયું

ભાટીયાની ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા વિશેષ સન્માન કરાયુ

 

શાસ્ત્રીય સંગીત, લોક સંગીત ગુજરાતના પ્રાચિન ભજનો, સંતવાણી કે જેમણે પવિત્ર સંસ્કાર સરવાણીને લોકહૃદયમાં વહેતી રાખવામાં પોતાની ગાયન ઉપાસના કરી છે. એવાં ભાટીયાના સંતવાણી આરાધક નાથાભાઈ પરમાર (ભગતશ્રી)ને ગુજરાત સરકારશ્રી ગાંધીનગરની માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા અધ્યક્ષશ્રી (B.Ed. In Music) કમલેશભાઈ આર. બથીયાના વરદ હસ્તે ભગવાનશ્રી દ્વારકાધીશનું સ્મૃતિ, સન્માનપત્ર એનાયત કરી તાજેતરમાં વિશેષ સન્માન કરાયું

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores