અદભુત લાઇટિંગ થી ચોતરફી માતાજીના દર્શન થઈ શકશે. અંબાજી ખાતે ભાદરવી 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે આ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાય વધારો કરાયો છે પ્રસાદ વિતરણ કેન્દ્ર પણ અધતન બનાવાશે એમાં એક યુ આર કોડ પણ તૈયાર કરાશે જેને સ્કેન કરવાથી સુવિધાઓ અંગેની તમામ માહિતી લોકેશન સાથે મળી શકશે તેમાં તમામ સૌચાલય કન્ટેનર ટાઈપ હશે આ વખતે ભાદરવી પૂનમના મેળામાં 30થી 40 લાખ વધારે યાત્રાળુ પહોંચે અને માના દર્શન કરે તેવી શક્યતા છે યાત્રાળુ માટે સલામતીની તેમજ પાર્કની વ્યવસ્થા કરાશે ચોરીનો બનાવ ઘટાડવા માટે વધારાના સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે અને અંબાજીના બંને માર્ગો પર આશ્રમસ્થાનની સુવિધા અને પીવાની પાણીની સુવિધા કરવામાં આવી છે








Total Users : 145937
Views Today : 