Thursday, December 12, 2024

આજે તા.૧૨/૦૯/૨૦૨૩ ના રોજ હેમ. ઉ. ગુ. યુનિ. ની સ્થાનિક તપાસ સમિતિએ…. શ્રી શૈલેષભાઈ એમ. પટેલ સાહેબની રાહબરી હેઠળ કોલેજ ની મુલાકાત લીધી હતી,

આજે તા.૧૨/૦૯/૨૦૨૩ ના રોજ હેમ. ઉ. ગુ. યુનિ. ની સ્થાનિક તપાસ સમિતિએ…. શ્રી શૈલેષભાઈ એમ. પટેલ સાહેબની રાહબરી હેઠળ કોલેજ ની મુલાકાત લીધી હતી, આ દરમિયાન કોલેજમાં રાબેતા મુજબ ચાલી રહેલ માઇક્રોટિચિંગ માં વિદ્યાર્થીઓની સક્રિય સામેલગીરી થી પ્રભાવિત થયેલા સમિતિ ના સભ્ય ડો. હેતલબેન પટેલ (આચાર્યશ્રી, ન્યુ પ્રોગ્રેસીવ કોલેજ ઓફ ટીચર્સ એજ્યુકેશન, મહેસાણા) એ વિદ્યાર્થીઓની સાથે વાર્તાલાપ કર્યો અને તેઓને પ્રોત્સાહિત કરતી મોટીવેશનલ સ્પીચ આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો….

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores