કેબિનેટ મંત્રીના હસ્તે ખેસ પહેરાવી ભાજપમાં પૂર્ણ પ્રવેશ
સિધ્ધપુર તાલુકાના દશાવાડા ગામના યુવા કાર્યકર કનુજી જીતાજી ઠાકોરને અગાઉ પક્ષ વિરુદ્ધ કાર્ય કરવા બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા જોકે આજરોજ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત ના વરદ હસ્તે કનુજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીનો નો ખેસ ધારણ કરી સિદ્ધપુર તાલુકા અને શહેરના હોદ્દેદારો તાલુકા પંચાયતના તમામ સદસ્યોએ તેમજ કાર્યકર્તાઓની વિશિષ્ટ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં પુનઃ પ્રવેશ કર્યો. આ પ્રસંગે કનુજી જીતાજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર.ઇમરાન મેમણ પાટણ







Total Users : 163775
Views Today : 