સનાતન ધર્મ ના પ્રખર લોક સાહિત્યકાર સંજુરાજા લાંબડીયા. રાવળદેવ
માં બાપને ભૂલશો નહિ.
દીકરી વહાલનો દરિયો લોક ડાયરાના વક્તા છે અને.
ધર્મ સંસ્કાર સંસ્કૃતિ ના લોક ડાયરા યોજે છે અને જાગૃતિ કરેછે.
આજ રોજ તારીખ 17/9/2023 ના રોજ લોક સાહિત્યકાર સઁજુરાજાના ચાહકો ધ્વરા. સંજુરાજા કલાકાર ને ન્યુ એક્ટિવા ગાડી ગિફ્ટ આપવામાં આવી
.
જેનો આભાર માની સંજુરાજા આવનારા સમય માં ગામે સનાતન ધર્મ નો પ્રચાર કરછે અને. માવતર યાત્રા ધ્વરા. સામાજિક લોક ડાયરા યોજી. સંસ્કાર સંસ્કૃતિ નું જતન કરછે.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
અને ભારત ને સુપર પાવર બનાવા
પોતાનું યોગદાન આપશે.







Total Users : 154719
Views Today : 