વડાલી શહેરમાં બસ સ્ટેશન પાસે આવેલ જુના વણકરવાસમાં ગણપતિ દાદાની મૂર્તિ નું સ્થાપન કરવામાં આવ્યું
વણકરવાસમાં ગણપતિ દાદાની મૂર્તિ નું વિધિ કરીને સ્થાપના કરવામાં આવી ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ સાથે ગણપતિ દાદા ની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી
જેમાં વોર્ડ નંબર ૪ ના રહીશો વણકર જગદીશ આર, વણકર જયેશ એસ, વણકર શાંતિભાઈ એસ ,વણકર રેવાભાઇ કે ,વણકર જીગર આર ,વણકર જયેશ એચ ,પરીખ પ્રફુલ એસ, વણકર યોગેશ ઈ ,વગેરે આયોજકોએ ભેગા મળીને ગણપતિ દાદા ની મૂર્તિની સ્થાપના કરી હતી
રિપોર્ટર વિશાલ ચૌહાણ