અંબિકા પગપાળા સેવા સંધ વડોદરા ના પ્રમુખ પપ્પુ બેન ગોહિલ સતત ૧૭ વષૅ થી વડાલી મા પગપાળા પદયાત્રી ઓ માટે સવાર નો ચા નાસ્તો દિવસ રાત ભોજન મેડિકલ સેવાઓ એવી વિવિધ સેવાઓ પદયાત્રીઓની કરી વડાલી ની ભુમિ ને પાવન કરે છે એ સેવાના પ્રારંભ મા અંબેમાં ના યજ્ઞ માં લાભ માટે વડાલી શહેર સંગઠન પ્રમુખ પ્રદ્યુમન સિહ ચંપાવત મહામંત્રી કિર્તી ભાઈ જયસ્વાલ અને તલજીભાઈ ઠાકોર, વડાલી નગરપાલિકા પ્રમુખ ભાટી યશરાજ સિંહ, સાબરકાંઠા જિલ્લા મંત્રી કપીલા બેન ખાંટ, જીતુભાઈ પટેલ, એ.પી.એમ.સી, ચેરમેન વિજય ભાઈ પટેલ વભારત વિકાસ પરિષદ મંત્રી અશોકભાઈ સાધુ સોસીયલ મીડીયા ઇનચાર્જ ધાર્મિક અને અંબિકા સેવા ટ્રસ્ટ ના સ્વયંસેવકો યજ્ઞમાં હાજર રહયા હતા
રિપોર્ટર વિશાલ ચૌહાણ સાબરકાંઠા