પાટણ બી ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
પાટણ શહેરમાં આગામી દિવસોમાં ગણેશ વિસર્જન તેમ જ મુસ્લિમ બીરાદરોના ઈદે મિલાદના નિકડનાર જુલુસ અને ભાદરવી પૂનમને અંબાજી પગપાળા યાત્રા સંઘો ને લઈ બુધવારે સાંજે પાટણ થી ડિવિઝન પોલીસ મથકે ડી.વાય.એસપી પંડ્યા ના અધ્યક્ષ સ્થાને એ ડિવિઝન પી.આઇ અને બી ડિવિઝન. પી.આઇ અને પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર ઉપપ્રમુખ મીનાબેન શાહની ઉપસ્થિતિમાં કોમી એખલાસ ભર્યા માહોલમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.
રિપોર્ટર.ઇમરાન મેમણ પાટણ







Total Users : 146249
Views Today : 