Friday, June 21, 2024

ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ તેમજ યુવા ખેડબ્રહ્મા દ્વારા આયોજિત સેવા કેમ્પમાં ઉપસ્થિત રહી સેવા કેમ્પનો શુભારંભ કરાવ્યો.

“બોલ માડી અંબે જય જય અંબે”

આજરોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે જગત જનની માં અંબાજી માતાના દર્શને જતા પદયાત્રીઓ માટે ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ તેમજ યુવા ખેડબ્રહ્મા દ્વારા આયોજિત સેવા કેમ્પમાં ઉપસ્થિત રહી સેવા કેમ્પનો શુભારંભ કરાવ્યો.

 

આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, ઈડર વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમણભાઈ વોરા, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી શ્રી Dr. Naresh Desai , સાબરકાંઠા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી રાહુલભાઈ પટેલ તેમજ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores