ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા અનોખું સેવા કાર્ય કરવામાં આવ્યું
ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા પગપાળા જતા પદયાત્રીઓને રેડિયમ સ્ટીકર લગાડવામાં આવ્યા
ભાદરવી પૂનમના મેળા ને લઈને મોટી સંખ્યામાં પગપાળા જતા પદયાત્રીઓને અકસ્માત ન થાય તે માટે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુથી ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા પદયાત્રીઓની રેડિયમ સ્ટીકર લગાડવામાં આવ્યા હતા
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા








Total Users : 142380
Views Today : 