Wednesday, October 16, 2024

અમીરગઢ પોલીસ બોર્ડર ચેકપોસ્ટ ઘરવખરી ની યાર્ડમાં દારૂ લઈ જવા તો ઝડપી પાડ્યો

અમીરગઢ પોલીસ બોર્ડર ચેકપોસ્ટ ઘરવખરી ની યાર્ડમાં દારૂ લઈ જવા તો ઝડપી પાડ્યો

બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેક પોસ્ટ ઉપર થી અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક દારૂ ભરેલી આઇસર ગાડી ઝડપી પાડી છે જેમાં અમીરગઢ પોલીસ ગુજરાત બોર્ડર ઉપર રાજસ્થાન તરફથી આવતા વાહનોની જાનવર પરી તપાસ કરી રહી હતી તે સમયે એક આઇસર ટ્રક DL.01.LAH.5278 શંકાસ્પદ લાગતા પોલીસે તે ગાડી ને સાઈડમાં કરાવી હતી ત્યારે એની અંદર તપાસ કરતા ઘર વક્રીનો સામાન ની આડમાં દારૂ ઘુસાડવાનો ષડયંત્ર રચી રહ્યા હતા ત્યારે અમીરગઢ પોલીસ તેની અંદર તપાસ કરતા ભારતીય બનાવટ ના વિદેશી દારૂ અને બિયર ની પેટીઓ ભરેલ હોય જે પેટી નગ 95 કુલ બોટલ ટીન નંગ.1440 કિંમત રૂ 4.23.600 તથા ટ્રક ની કિંમત 5.00.000. તથા મોબાઈલ નંગ 10.000 મળી કુલ 9.23.600 નો મુદ્દા માલ સાથે આરોપી પ્રદીપ કુમાર સુરજભાંન જાટ અને અમિતભાઈ જાટ ને પોલિસ પકડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 

અહેવાલ. મેમન વાહિદ અમીરગઢ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores