પ્રખર લોક સાહિત્યકાર સંજુરાજા લાંબડિયા રાવળદેવ.
ડોક્ટર મદનસિંહ જી ધ્વરા
પદયાત્રી માવતર કેમ્પ ની પુર્ણાહુતી નિમિતે
વુક્ષા રોપણ કરવામાં આવ્યું.
લાંબડીયા. પદયાત્રી માવતર કેમ્પ 22. તારીખ થી ચાલુ હતો જે આજે તારીખ.29. ના રોજ પુર્ણાહુતી કરતા.

કેમ્પ સંચાલન. લોક સાહિત્યકાર સંજુરાજા રાવળદેવ.લાંબડીયા.ડોક્ટર મદનસિંહ જી ધ્વરા કેમ્પ ની યાદ માં પ્રકૃતિ ની યાદમાં વૃક્ષ વાવવામાં આવ્યા.
.
દરેક સારી યાદો માં એક એક વૃક્ષ બધા વાવણી કેરેતો.
- કુદરતી વાતાવરણ અને ઓક્સિજન મળી રહેશે અને મીઠો છાંયડો મળશે. આવુ લોક સાહિત્યકાર સંજુરાજા ધ્વરા જાણવા મળ્યું.






Total Users : 146184
Views Today : 