અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ માં સોનાની દુકાન માં ધોળા દિવસે ચોરી
અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ માં ભગવતી જ્વેલર્સ ની દુકાન માં ધોળા દિવસે દોઢ મિનિટમાં દોઢ લાખ રૂપિયા ના સોનાના દાગીના ના ચોરી
અજાણ્યા ઈસમોએ દવારા કરાઈ ચોરી સમગ્ર ઘટનાની જાણ સીસીટીવી કેમેરામાં કેદ ….

અહેવાલ. મેમણ વાહિદ (અમીરગઢ)







Total Users : 156096
Views Today : 