Sunday, October 6, 2024

આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશ સ્વચ્છતા પખવાડિયું મનાવી રહ્યો છે

આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશ સ્વચ્છતા પખવાડિયું મનાવી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાં આવેલ શાળા નંબર -૪ માં ઇડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું

એક તારીખ એક કલાક સ્વચ્છતા હી સેવા આ અભિયાન હેઠળ વડાલી નગરમાં આવેલ શાળા નંબર -૪ માં ધારાસભ્ય રમણલાલ વોરા સાથે વડાલી નગરપાલિકાના પ્રમુખ યશરાજસિંહ ભાટી ઉપપ્રમુખ કૈલાસબેન નાયી નગરપાલિકાના સદસ્યો શાળા નંબર ૪ ના આચાર્ય શ્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ તથા રામનગરના શ્રી રામસેવા ટ્રસ્ટના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી તેમજ કાર્યકર્તાઓ તથા નગરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા પોતાના શ્રમનું મહાશ્રમ દાન કર્યું હતું

 

રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores