Wednesday, October 16, 2024

સાબરકાંઠા માં સસરા એ પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યા ની ઘટના ના નવો વળાંક

સાબરકાંઠા માં સસરા એ પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યા ની ઘટના ના નવો વળાંક

 

આવી જ ગઈકાલે મામા સસરા એ દુષ્કર્મ કર્યાની ઘટના ની પોલીસ ફરિયાદ નોધાઇ

 

દુષ્કર્મ ની ઘટના એક સપ્તાહ માં બે ફરિયાદ નોધાઇ

હિંમતપુર બાદમાં વાસણા ગામની પટેલ સમાજની બે મહિલાઓએ સસરા તેમજ મામા સસરા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા સમાજમાં રોષ

 

દુષ્કર્મ મામલે વડાલી પોલીસ મથકે બે ફરિયાદ નોંધાઈ

 

બન્ને ફરિયાદ માં અસામાજિક તત્વો ના ઇશારે થતું હોય તેવો કિસ્સો બહાર આવ્યો

 

કાવતરું તેમજ પ્રી પ્લાનિંગ થી સમાજના દુષણો સમાજને બદનામ કરતા હોવાનો દોર

 

પોલીસ સ્ટેશને આ બાબતે લઈ સામાજિક આગેવાનો સાથે અરજી આપી અસમાજિક તત્વો ને પકડવામાં આવે તેવી માંગ

 

ઘણી મોટી સંખ્યામાં ૧૨ ગામના કડવા પાટીદાર સમાજ ના યુવાનો અને આગેવાનો દ્વારા મામલતદાર અને પોલીસ સ્ટેશને ધામા

 

સામાજિક તત્વો પોતાના અંગત સ્વાર્થ ને લઈ પરિવારોનું અપહરણ કરી જબરજસ્તી દુષ્કર્મ કરાવતા હોવાના મામલે સમાજના અગ્રણીઓ નો આક્ષેપ

 

ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

 

રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores