સાબર ડેરીના એમ ડી સુભાષ પટેલ નું નિવેદન
અંબાજીમાં પ્રસાદમાં વપરાયેલા નકલી ધી નો મામલો
સાબર ડેરીના એમ ડી સુભાષ પટેલ નું નિવેદન
સાબર ડેરી દ્વારા કોઈપણ પ્રકાર ના ઘી નું વેચાણ થયું નથી
કોઈપણ સંજોગોમાં લોકોના સ્વાસ્થ્ય સામે ચેડા કરનારાઓને નહીં છોડીએ
લોકોના સ્વાસ્થ્ય સામે ચેડા કરનારાઓ ને કોઈપણ સંજોગોમાં છોડાશે નહીં
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા