તાલુકા ના ચોરીવાડ ગામના ખેતરમાંથી ૮ ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
ચોરીવાડના પરેશભાઈ વીરસંગભાઇ પટેલ ના ખેતરમાં અજગર દેખાતા તાત્કાલિક વડાલી વન વિભાગને જાણ કરવામાં આવી
વડાલી વન વિભાગના ડી આર સોલંકી રાઉન્ડ ફોરેસ્ટર
મનોજભાઈ વનરક્ષક વાધપુર
અંજનાબેન વનરક્ષક વડાલી તથા સુરેશભાઈ પરમાર અને લાલસિહ રાઠોડ એ ૮ ફૂટ ના મહાકાય અજગરને પકડીને સલામત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા