સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નાદરી ગામમાંથી ૯ ફૂટના અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું
નાદરી ગામના અશોકભાઈ ચૌધરી ના ખેતરમાં બપોરના સમયે મહાકાય અજગર દેખાતા અશોકભાઈએ વડાલી વન વિભાગની જાણ કરી
વડાલી વન વિભાગને જાણ થતાં વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર ડી આર સોલંકી સાહેબ મનોજભાઈ વનરક્ષક વાઘપુર અંજનાબેન વનરક્ષક વડાલી સુરેશભાઈ પરમાર અને લાલસિંહ રાઠોડ ૯ ફૂટના મહાકાય અજગર ને પકડીને સલામત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા








Total Users : 143026
Views Today : 