Sunday, December 22, 2024

પાળિયાદ સ્થા.જૈન સંઘ માં જૈન દિકરીઓ નો સ્નેહ મિલન પ્રસંગ યોજાયો

*પાળિયાદ સ્થા.જૈન સંઘ માં જૈન દિકરીઓ નો સ્નેહ મિલન પ્રસંગ યોજાયો*.

 

*પાળિયાદ મુકામે શ્રી સ્થાનકવાસી જૈન સંઘ માં જૈન સમાજ ની દિકરીઓ નો સ્નેહ મિલન સંમેલન બોટાદ સંપ્રદાય નાં પ.પૂ.ઇલાબાઈ.મ.સતીજી, પ પૂ. નીલાબાઈ. મ.સતીજી તેમજ પાળિયાદ નાં પુત્રી રત્ના પ.પૂ.રંજનબાઈમ.સતીજી આદિ ઠા 5 નાં સાનિધ્ય માં ખુબજ હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવાયેલ હતો,સ્નેહ મિલન પ્રસંગે 150 જેટલી દિકરીઓ એ હાજરી આપેલ હતી,દિકરીઓ દ્વારા પ .પૂ. વિસામણબાપુ ની જગ્યા ની મુલાકાત લઈ જગ્યા નાં મહંત શ્રી 1008 પ પૂ.નિર્મળાબા નાં શુભ આશિષ પ્રાપ્ત કરેલ હતા તથા પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ની મુલાકાત લઈ અબોલ પશુઓનાં ઘાસચારા માટે ₹93700 અર્પણ કરવામાં આવેલ હતા. સ્નેહ મિલન પ્રસંગ નાં આયોજન નો લાભ માતૃશ્રી ઉભ ચંચળબેન.મણીલાલ શાહ પરિવાર (પ.પૂ. રંજન બાઈ મ.સતીજીનાં સંસારી પરિવાર) પાળીયાદ વાળા હાલ ઘાટકોપર દ્વારા લેવામાં આવેલ હતો.*

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores