અંતે ૫ રાજ્યોની ચૂંટણીની તારીખો નું એલાન
છત્તીસગઢમાં ૭ નવેમ્બર અને ૧૭ મી નવે. મતદાન
મધ્યપ્રદેશમાં ૧૭ નવેમ્બરના રોજ મતદાન
રાજસ્થાનમાં ૨૩ મી નવેમ્બરે મતદાન
મિઝોરમ માં ૭ નવેમ્બરના રોજ મતદાન
તેલંગાણામાં ૩૦ મી નવેમ્બરના રોજ મતદાન થશે
૫ રાજ્યોની મતગણતરી ૩ ડિસેમ્બરના રોજ થશે
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા