વડાલી નગરમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા ડૉ. રાજન ચૌહાણ ની બદલી કલોલ ખાતે કરવામાં આવી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળની ગુજરાત સ્ટેટ મ્યુનિસિપલ હેલ્થ સર્વિસ ( ગુજરાત રાજ્ય નગરપાલિકા )આરોગ્ય સેવામાં અર્બન હેલ્થ સેન્ટર વડાલી ખાતે મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. રાજન ચૌહાણ ની બદલી કલોલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર તરીકે કરવામાં આવી
ડૉ. રાજન ચૌહાણ છેલ્લા ૫ વર્ષ થી વડાલી અર્બન હેલ્થ સેન્ટરમાં મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા અને તેઓની બદલી થતાં અર્બન હેલ્થ સેન્ટરના સમગ્ર સ્ટાફ તેમજ આશા વર્કરો દ્વારા તેમને શાલ ઓઢાડીને તેમજ મોમેન્ટો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું
ડૉ. રાજન ચૌહાણ છેલ્લા ૫ વર્ષ થી વડાલી અર્બન હેલ્થ સેન્ટર ખાતે મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા તેઓ સ્વભાવે દયાળુ સરળ અને શાંત સ્વભાવના વ્યક્તિ હતા તેમની બદલી થતાં સમગ્ર સ્ટાફમાં દુઃખની લાગણી અનુભવી હતી
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન . 9998340891