એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ને દિલ્હી ખાતે *Most Impactful Skill Development Initiatives of The Year -23* નો એવોર્ડ પ્રાપ્ત થયો.
એશિયન ગ્રેનેટો ઇન્ડિયા લિમિટેડ દ્વારા સંચાલિત એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ને દિલ્હી ખાતે *Indian CSR* Awards દ્વારા *Most Impactful Skill Development Initiatives of The Year -23* નો એવોર્ડ આપવામાં આવ્યો.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સંસ્થાની સ્કીલ ડેવલોપમેન્ટ ની લગતી પ્રવૃત્તિને તેમજ તાજેતરમાં સંસ્થાએ *World Book Of Records* અને *India Book Of Records* પ્રાપ્ત કરેલ છે તે બદલ દિલ્હીના ભાજપના ઉપાધ્યક્ષ શ્રી વિષ્ણુ મિત્તલજી અને જેમના જીવન ઉપરથી છપાક મુવીઝ બનેલ છે તેવા લક્ષ્મી અગ્રવાલ (એસિડ એટેક સર્વાઈવર) ની ઉપસ્થિતિમાં સંસ્થાના ડાયરેક્ટર શ્રી મિતેશ પટેલને સંસ્થા વતી આ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું.
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન .9998340891