આજ રોજ. તારીખ 11/10/2023 ના રોજ રાત્રે 9 કલાકેથી પોશીના રામજી મંદિર દરબાર ગઢ સરદાર ચોક ખાતે ભવ્ય લોક ડાયરો યોજાઓ
માં બાપને ભૂલશો નહિ
દીકરી વહાલનો દરિયો.
ભારતીય સંસ્કાર સંસ્કૃતિ ને જીવિત રાખતો પોગ્રામ યોજાઓ.
જેમાં પ્રખર લોક સાહિત્યકાર સંજુરાજા લાંબડીયા રાવળદેવ
તથા નામાંકિત કલાકારો ની વિશેષ હાજરી રહી
જેમાં અલ્કા બેન રાઠોડ.
રાકેશ રાવળદેવ ભાવનગર. સાગરભાઈ ભાવનગર રાવળદેવ વગેરે મોજ કરાવી
અને પોશીના દરબાર ગઢ ના નવીન રાજાજી નું સંજુરાજા રાવળદેવ ધ્વરા સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથ ગ્રામજનો નું સન્માન કરવામાં આવ્યું.