સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરના તાલુકા પંચાયત ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું
સશકત કિશોરી સુપોષિત ગુજરાત
- પુણૉ યોજના તેમજ બેટી બચાવો બેટી પઢાવો હેઠળ વડાલી તાલુકા દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાયો
વડાલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ના અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો કિશોરી મેળો
જેમાં તાલુકા પ્રમૂખશ્રી ચેતનાબેન પરમાર, તાલુકા વિકાસ અધિકારી શ્રી બી જી રાજપૂત તેમજ વિવિધ શાખાઓના અધિકારીશ્રીઓ જેવા કે શિક્ષણ, આરોગ્ય , શ્રમ અને રોજગાર આઈ ટી આઈ, સમાજ સુરક્ષા તેમજ એડવોકેટ વગેરે દ્વારા કિશોરીઓને પોતાના હક અને અધિકાર પ્રત્યે જાગૃત કરવામાં આવેલ અને મહેંદી સ્પર્ધા, કેરમ સ્પર્ધા વગેરે નું આયોજન કરવામાં આવ્યું તેમજ મિલેટ્સ અને પુણૉ શકિતમાથી બનતી વિવિધ વાનગીનું નિદશૅન કરવામાં આવ્યું
આમ વડાલી ICDS સ્ટાફ અને અન્ય તમામ શાખાઓના સહકારથી કાયૅક્રમને સફળ બનાવવામાં આવ્યો
રિપોર્ટર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન .9998340891