Friday, June 21, 2024

રાજકોટ ના કરણપરા ચોક નજીક આવેલ આર.કે પાન પાસે ભરવાડ જૂથ અને વિપ્ર જૂથ વચ્ચે ડખો

*રાજકોટ ના કરણપરા ચોક નજીક આવેલ આર.કે પાન પાસે ભરવાડ જૂથ અને વિપ્ર જૂથ વચ્ચે ડખો*

 

*ભગતગ્રુપ ના રણજીત ચાવડીયા અંને સાગરીતો એ આશિષ પંડ્યા અને રાજુ પંડ્યા પર કરયો હિચકારો હુમલો*

 

*ઘવાયેલા બંનેને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે*

 

*હુમલા બાદ નાશી છૂટેલા હુમલાખોરો ને ઝડપી લેવા પોલીસ થઈ દોડતી*                                              અહેવાલ -ચિંતન. પી. છાટબાર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores