લોહાણા સમાજનું ગૌરવ એવા રાધિકાબેન પી. પોપટનું વિશેષ સન્માન કરાયું
ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા વહીવટી અધિકારી મીરા બથીયાના વરદ હસ્તે રાધિકા પી. પોપટને ભગવાનશ્રી દ્વારકાધીશ સ્મૃતિ, પારિતોષિક એવોર્ડ આપી સન્માન કરાયું દ્વારકા ખાતે ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સેવાભાવી કલાકારો અને પત્રકારોનું અધ્યક્ષ (B.Ed. In Music) ગુજરાત સરકારશ્રીના રજિસ્ટર્ડ આર્ટિસ્ટ કમલેશભાઈ આર. બથીયા તથા વહીવટી અધિકારીશ્રી મીરા બથીયાના વરદ હસ્તે રાધિકાબેન પી. પોપટને ભગવાનશ્રી દ્વારકાધીશ સ્મૃતિ, પારિતોષિક એવોર્ડ સન્માનપત્ર સહ ઉપરણું ઓઢાડી વિશેષ સન્માન કરાયું