વડાલી નગરની શ્રી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ માં નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું
માં આધ્યશક્તિ અંબેમા ના આરાધના સ્વરૂપે શાળામાં નવરાત્રિનું આયોજન કર્યું હતું જેમાં મહેમાન તરીકે થેરાસણા પ્રાથમિક શિક્ષક ભાવેશભાઈ પટેલ તથા વડાલી પ્રાથમિક શાળાનં. ૨ ના આચાર્ય પ્રકાશભાઈ પટેલ સાહેબ હાજર રહ્યા હતા.
વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
શાળાના આચાર્ય શ્રી ડૉ. હસમુખભાઈ બી પટેલ એ સમગ્ર કાર્યક્રમ સંદર્ભે પ્રાથમિક, માધ્યમિક, ઉ. મા સ્ટાફ પરિવાર નો આભાર માન્યો હતો
રિપોર્ટર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891