આજ રોજ 21/10/2023 ના રોજ લાંબડીયા બીનીતકુમાર રસિકલાલ મહેતા પારસ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે જાણીતા લોક સાહિત્યકાર સંજુરાજા રાવળદેવ લાંબડીયા પણ કાર્યક્રમ ને સફળ બનાવા માટે સાઉન્ડ સિસ્ટમ સાથે જોડાયા હતા..
અને વિદ્યાર્થી અને શિક્ષક ગણ પણ નવરાત્રી મા ગરબા રમી સંસ્કાર સંસ્કૃતિ નું જતન કરી મા અંબાની ભક્તિ કરી