Saturday, December 21, 2024

ઇડર ખાતે આજ રોજ જીત નિશ્ચય ટ્રસ્ટ સંચાલિત જીત નિશ્ચય ડિફેન્સ એકેડેમી દ્વારા નવા ભર્તી થયેલ અગ્નિ વીર આર્મી ના જવાન નો સન્માન સમારંભ તેમજ ઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો

ઇડર ખાતે આજ રોજ જીત નિશ્ચય ટ્રસ્ટ સંચાલિત જીત નિશ્ચય ડિફેન્સ એકેડેમી દ્વારા નવા ભર્તી થયેલ અગ્નિ વીર આર્મી ના જવાન નો સન્માન સમારંભ તેમજ ઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો

 

જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉચ્ચ સાબરકાંઠા કેળવણી મંડળ ના પ્રમુખશ્રી પૃથ્વીરાજભાઈ સી પટેલ તેમજ ઉચ્ચ સાબરકાંઠા કેળવણી મંડળ ના મંત્રીશ્રી જીતુભાઈ દેસાઈ સાહેબ તેમજ અતિથિ વિશેષમાં ઈડર આંજણા પાટીદાર એચ કે એમ આર્ટસ એન્ડ પી એન પટેલ કોમર્સ કોલેજના આચાર્યશ્રી ડોક્ટર અરવિંદભાઈ એમ પટેલ હાજર રહ્યા

આ કાર્યક્રમમાં મહેમાન માં વડાલી ના માજી સૈનિક ના સભ્યો તેમજ લલિતભાઈ પટેલ ભાવેશ ભાઈ તેમજ મોટી સંખ્યામાં એકેડમી ના યુવાન યુવતીઓ તેમજ સિલેક્ટ થયેલ યુવાનોના માતા પિતા હાજર રહ્યા

આ કાર્યક્રમમાં પ્રમુખશ્રીએ સિલેક્ટ થયેલ યુવાનો ને આશીર્વાદ આપ્યા હતા મંત્રી સાહેબ એ પણ આશીર્વાદ આપ્યા હતા આચાર્ય સાહેબે પણ આશીર્વાદ આપ્યા હતા આગળ જતો એકેડમીમાં કોઈ જરૂરિયાત જણાય તો પ્રમુખશ્રીએ મંત્રીશ્રીએ આચાર્યશ્રીએ જે જરૂરિયાત હોય એ પૂરી પાડવાની જણાવી હતી

 

જીત નિશ્ચય ના પ્રમુખશ્રીએ આવેલ મહેમાનો ને દિલ થી ધન્યવાદ કર્યો હતો એકેડમી ના ટેનરે જણાવ્યું હતું કે મારી યુવાની દેશ સેવામાં જ ગઈ અને આગળ પણ અમે આવા યુવાન યુવતીઓ દેશ માટે તૈયાર કરતા રહીશું અંતમાં કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કર્યો હતો

 

રિપોર્ટર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores