પાલનપુર આર ટી ઓ સર્કલ પાસે બની રહેલ બ્રિજ ધરાશાઈ થતાં એક રિક્ષા ટ્રેક્ટર સહીત એક રીક્ષા ચાલક પણ દટાયા.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે નવા બની રહેલ બ્રિજ નો ભાગ ધરાશાયી થતા નીચે ઉભેલા એક રિક્ષા અનેં ટ્રેક્ટર સહીત રીક્ષા ચાલક પણ દબાણા છે એવું જાણવા મળેલ છે જોકે આ બ્રિજનો ઉપયોગ શરૂ થાય તે પહેલા જ જમીનદોસ્ત તથા કામગીરીને લઈ સવાલો ઉઠ્યા છે.
ઘટનાની જાણ થતા લોકોના ટોડા ઉમટીયા હતા અને બનાસકાંઠા કલેક્ટર અને ASP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો બીજી તરફ ફાયર બ્રિગેડ ની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી..
અહેવાલ. ઇમરાન મેમણ પાટણ
મો.9727775626