વિજ્યા દશમી રાષ્ટ્ર સેવિકા સમિતિ ના સ્થાપતા દિન નિમિત્તે વડાલી નગર લક્ષ્મીબાઈ શાખા દ્વારા વડાલી નગરમાં સમિતિ દ્વારા પથસંચલન યોજાયું તેમાં ગાંધીનગર વિભાગ કાર્યવાહીકા વિજયાબેન પટેલ ઉપસ્થિત રહી વક્તવ્ય આપ્યું હતું ત્યારબાદ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.