સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરમાં આસો સૂદ આઠમના દિવસે હવન કરાયો
વડાલી નગરના થુરાવાસ માર્ગ પર આવેલ ચામુંડા માતાજીના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આસો સુદ આઠમના દિવસે હવન કરવામાં આવ્યો
જેમાં હવનમાં પટેલ સમાજના અગ્રણી મુખી એવા ડાહ્યાભાઈ પટેલના યજમાન પદે હવન કરવામાં આવ્યો
હવન સવારે ૯:૦૦ વાગ્યાથી શરૂ થઈને સાંજે ૫:૦૦ વાગ્યે પૂર્ણાહુતી થઈ હતી આ હવનમાં હજારોની સંખ્યામાં માઇ ભક્તોએ હવનના દર્શનનો લાભ લઈ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી
રિપોર્ટર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891