વડાલી નગરના રામનગર વિસ્તારમાં દશેરાના પાવન અવસર પર શસ્ત્રની પૂજા કરવામાં આવી
ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ દશેરાના દિવસે શસ્ત્રનું પૂજન કરવામાં આવે છે તે અંતર્ગત
શસ્ત્ર અને શાસ્ત્ર પૂજાના કાર્યક્રમ શ્રી રામસેના રામનગર પ્રમુખશ્રી રણવીર સિંહ ખટીક મંત્રી પંકજભાઈ ભાગડિયા તથા અતિથિ વિશેષ શ્રી વડાલી નગરપાલિકા પ્રમુખશ્રી યશરાજ સિંહ ભાટી અને ધાર્મિક ભાઈ સુથાર તથા શ્રી રામસેવા ટ્રસ્ટ ના કારોબારી સભ્યો હાજર રહીને શાસ્ત્ર અને શસ્ત્ર નું પૂજન કર્યું.
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન .9998340891