સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાં રાવણ દહન કરાયું
આસો સુદ દશમ દશેરા એ ગાયત્રી નગર સોસાયટીમાં રાવણ દહન કરાયું
અસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય એટલે વિજયા દશમી નો તહેવાર
અસત્ય પર સત્યનો વિજય એટલે વિજ્યા દશમી
વિજયા દશમીના દિવસે રાવણ દહન કરવામાં આવે છે
વડાલી નગરના ગાયત્રી નગર સોસાયટીમાં ભારે આતિશ બાજી તેમજ હર્ષોલ્લાસ સાથે રાવણ દહન કરવામાં આવ્યું
જે સમયે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશોએ રાવણ દહન તેમજ ફટાકડાની આતિશબાજી નિહાળી હતી
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન. 9998340891