Saturday, December 21, 2024

જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી હિમાંશુભાઈ નિનામા નું સન્માન કરવામાં આવ્યું

જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી હિમાંશુભાઈ નિનામા નું સન્માન કરવામાં આવ્યું

 

રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-સાબરકાંઠા ના અધ્યક્ષ શ્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ અને મહામંત્રી નરેશકુમાર પટેલે જિલ્લા શિક્ષણ સમિતિ ના નવનિયુક્ત ચેરમેન શ્રી હીમાંશુભાઈ નિનામા સર ની શુભેચ્છા મુલાકાત લીધી

 

જેમાં સાબરકાંઠાના શિક્ષણની ગુણવતા બાબતે અને શિક્ષકોના પ્રશ્નો બાબતે વિગતે ચર્ચા કરી તેમજ ચેરમેન સર શ્રી એ શિક્ષણ સમિતિ અને સંગઠન સાથે મળી બાળકોનું શિક્ષણ અને શિક્ષકોના હક્ક હિત માટે સાથે મળી કામ કરવાની હૈયાધારણા આપી.

 

રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન .9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores