વડાલી નગરપાલિકા ખાતે ડહોળા પાણીને લઈને થયો હોબાળો
ગંદુ અને દૂષિત પાણીને લઈને મહિલાઓ હોબાળો કરતા રોડ પર બેસી હતા હાઇવે પર ટ્રાફિક જામન દ્રશ્યો સર્જાયા
નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ ના આંબેડકર નગરના રહીશોએ કર્યો હોબાળો
નગરજનો દ્વારા નગરપાલિકા આગળ માટલા ફોડ્યા

છેલ્લા એક સપ્તાહથી ડહોળું પાણી આવતા નગરજનોએ રોશ ઠાલવ્યો
ડહોળું અને દૂષિત પાણી આવવાથી રોગચાળો ફેલાવાની ભીતી
આંબેડકર નગર ના રહીશો દ્વારા નગરપાલિકાની અંદર કરાયો હલ્લાબોલ
નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઇમરાન દાણીએ મામલો શાંત પાડવા માટે પ્રયત્ન કર્યો
આંબેડકર નગરની મહિલાઓ દ્વારા માટલા ફોડીને પોતાનો રોષ ઠાલવ્યો હતો
નગરપાલિકાના પ્રમુખ દ્વારા મધ્યસ્થી કરી મામલો શાંત પાડીને સમસ્યાનો સુખાકારી અંત લાવવાની ખાતરી આપી સ્થળ ચકાસણી કરવામાં આવી
રિપોર્ટર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન .9998340891






Total Users : 148880
Views Today : 