Friday, October 11, 2024

શ્રી રામસેવા ટ્રસ્ટ વડાલી દ્વારા વડાલી ના સ્વામિનારાયણ મંદિર માં સફાઈ કરવામાં આવી

શ્રી રામસેવા ટ્રસ્ટ વડાલી દ્વારા વડાલી ના સ્વામિનારાયણ મંદિર માં સફાઈ કરવામાં આવી જેમાં શ્રી રામસેવા ટ્રસ્ટ વડાલી ના પ્રમુખશ્રી રણવીસિંહ ખટીક મંત્રીશ્રી પંકજભાઈ ભાગડિયા

ડો રાજેશ ભાઈ ઠાકોર (અધ્યક્ષ શ્રી ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન વડાલી )

યોગેશભાઈઠાકોર(ખજાનચી )

અંકિત ભાઈ ઠાકોર(ટ્રસ્ટી )

નરેશભાઈ ઠાકોર(ટ્રસ્ટી)

હિતેષભાઇ ઠાકોર(ટ્રસ્ટી)

સાજનભાઈ વણજારા(ટ્રસ્ટી)

વનરાજભાઈ ઠાકોર(ટ્રસ્ટી)

વિશાલભાઈ ઠાકોર(ટ્રસ્ટી)

વિજયભાઈ ઠાકોર(ટ્રસ્ટી)

દીપકભાઈ ઠાકોર

સાગરભાઈ વણજારા

કિશન વણજારાઅને બીજા નાના બાળકો સાથે મળીને સફાઈ કરવામાં આવી અને કચરો સાગરભાઈ વણજારા ના ટ્રેક્ટર થી દૂર ફેંકવામાં આવ્યો.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores