Monday, December 30, 2024

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે પોચમો નોરતે લોક ગાયિકા ભારતીબેન પટેલ ને ગરબા ની રમઝટ બોલાવી હતી  

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે પોચમો નોરતે લોક ગાયિકા ભારતીબેન પટેલ ને ગરબા ની રમઝટ બોલાવી હતી

 

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે બિરાજમાન રાજ રાજેશ્વરી આશાપુરા માતાજીના સાનિધ્યમાં લુવાણા કળશ ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા નવરાત્રી મહોત્સવનો ઉજવણી કરવામાં આવિ છે અને નવરાત્રી નવ નવ દિવસ અલગ અલગ કલાકારોને પણ બોલાવવામાં આવે છે અને આજે પોચમો નોરતું લોક ગાયક ભારતીબેન પટેલ દ્વારા આજે ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી અને ખેલૈયા ઓ પણ રમઝટ બોલાવી હતી આ નવરાત્રી મહોત્સવ ની અંદર લુવાણા ગ્રામ પંચાયત સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ માજી સરપંચ શ્રી ગેનાજી કરવડ સમરતભાઈ દ્વારા ચા અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે બારેથી પધારેલ ગ્રામજનોને પણ બેસવા માટેની ઉત્તમ સગવડ કરી આપવામાં આવે છે અને નવરાત્રી ના પાવન દિવસે આશાપુરા ગરબા મંડળ માતાજીના ગરબા ના આયોજક મંત્રી શ્રી જી ટી પટેલ અને અર્જુન ભુરિયા અને આનંદ પેટ્રોલ પંપ ના માલિક નાનજીભાઈ પટેલ અને ડોક્ટર શંકરભાઈ પટેલ પાર્વતી સાઉન્ડ ઇશ્વરભાઇ પટેલ અને અશોક પટેલ અને ગાયક પ્રવીણભાઈ ચૌધરી મોરથલ દ્વારા નવરાત્રી કરવામાં આવે અને બંને ટાઈમ માતાજીની આરતી કરવામાં આવિ દવે કિશનભાઈ શૈલેષભાઈ દવે ભવ્ય રીતે કરવામાં આવિ છે આજુબાજુના વિસ્તારમાં લોકો પણ આ નવરાત્રી જોવા માટે લુવાણા કળશ ગામે આવે છે અને બોહળી સંખ્યામાં લોકો હાજર રહીને નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરે છે

રીપોર્ટ નરસી એચ દવે લુવાણા કળશ થરાદ.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores