સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાં આવેલ શ્રી બી.જી શાસ્ત્રી હાઇસ્કુલ માં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું
વડાલી નગરની શ્રી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ દ્વારા પાંચ દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું

જેમાં પ્રવાસ સ્થળ તરીકે દ્વારકા બેટ દ્વારકા પોરબંદર ભાલકાતીર્થ સોમનાથ જુનાગઢ સાસણગીર કાગવડ વીરપુર ગોંડલ વગેરે પ્રવચન સ્થળોની ધાર્મિક અને શૈક્ષણિક સંદર્ભે મુલાકાત કરવામાં આવી
સમગ્ર પ્રવાસના કાર્યક્રમો શાળાના આચાર્ય શ્રી ડો હસમુખભાઈ પટેલ તેમજ સ્ટાફ પરિવારને આપ્યો હતો જેમાં સ્ટાફ પરિવારે જહમતે ખડે પગે ઊભા રહીને પ્રવાસને સુંદર સફળ અને યાદગાર બનાવ્યો હતો
શ્રી બી.જી શાસ્ત્રી હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓએ પ્રવાસની અનોખી મજા માણી હતી તેમજ આનંદીત અને ખુશ ખુશાલ વાતાવરણમાં આનંદમય રીતે સમય પસાર કર્યો હતો
આ પ્રવાસના સંદર્ભે શાળાના ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પટેલ સાહેબે શાળાના તમામ સ્ટાફ મિત્રો અને પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો .ન .9998340891







Total Users : 153810
Views Today : 