બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ગામે પ્રથમ વખત દલિત કલ્યાણ સંઘ ટ્રસ્ટ દ્વારા ફ્રી હેલ્મેટ દરેક બાઈક વાળા ઓ ને આપવામાં આવ્યા
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખાતે દલિત કલ્યાણ સંઘ દ્વારા પ્રથમ વખત ફ્રી હેલ્મેટ દરેક બાઈક વાળા ઓ ને આપવામાં આવ્યું
અમીરગઢ પી આઈ પટેલ સાહેબ ના હસ્તે આ ફ્રી હેલ્મેટ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાઈક વાળા .એક્ટિવા વાળા અને જી આઈ ડી બહેનો ને હેલ્મેટ અને મોમેન્ટો આપી દલિત કલ્યાણ સંઘ ટ્રસ્ટ ના પ્રમુખ કિરણભાઈ રણાવાસિયા અને પત્રકાર મિત્રો દ્વારા લોકો અકસ્માત થી બચી શકે એવા હેતુ થી 200 જેટલા હેલ્મેટ લોકો ને આપી ને બાલુઁદ્રા ગામ ના કિરણ ભાઈ રણાવાસિયા એ ખુશી અનુભવી હતી . અને ઇકબાલગઢ ગામ ના પત્રકાર મિત્રો ના સહકાર થી આ હેલ્મેટ વિતરણ નો કાર્યક્રમ સફળ રહ્યો હતો
*અહેવાલ- મેમન વાહિદ અમીરગઢ*







Total Users : 153430
Views Today : 