માં અંબાના ગોખ અને ગોદ માં 🚩માં જગત જનની માં અંબા ભવાની ની પાવન ધરા માં સૌ પ્રથમવાર
👏શ્રી હિંદવા સૂરજ મહારાણા પ્રતાપ ટ્રાયબલ ફાઉન્ડેશન દાંતા ભવાનગઢ👏દ્વારા માં અંબા ભવાની અને કોટેશ્વર મહાદેવ ની કૃપાથી
અંબાજી ના ભક્તો દ્વારા કાવડ યાત્રા કોટેશ્વર મહાદેવ મંદિર થી નીકળી ડુંગરેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણાવુતી નું આયોજન કરેલ હોય તો સર્વ ધર્મ પ્રેમી જનતા ને મોટી સંખ્યા માં જોડાવવા આમંત્રણ છે🙏👏
તો જે ભક્તો જોડાવવા ની ઈચ્છા ધરાવતા હોય તે તા.૬/૧૧/૨૦૨૩ સોમવારે સવારે 5 વાગે પધારે
🙏આયોજક:- શ્રી મોતીભાઈ વણઝાર
હરેશસિંહ. એમ.રાણા દાંતા ભવાનગઢ
તેમજ અંબાજી ની ધર્મ પ્રેમી જનતા
આ પ્રસંગે જગતના તારણહારા ભગવાન શિવજીને રાજી કરવા
પ્રખ્યાત લોક સાહિત્યકાર સંજુરાજા લાંબડીયા યોગીરાજ
શિવજી ના ડાક ડમરુ સાથે આ યાત્રા માં જોડાશે
તો ધર્મ પ્રેમી જનતાને પધારવા હૃદયના ભાવથી ભાવભર્યું આમંત્રણ છે.
🚩🚩🚩🚩અંબાજી ભક્ત મંડળ🙏🙏🙏🙏🙏