Tuesday, April 8, 2025

વડાલી નગરની શ્રી શેઠ સી જે હાઇસ્કુલ માં એસ.પી.સી. પ્રોજેકટ અંતર્ગત વિન્ટર કેમ્પ રાખવામાં આવ્યો

વડાલી નગરની શ્રી શેઠ સી જે હાઇસ્કુલ માં એસ.પી.સી. પ્રોજેકટ અંતર્ગત વિન્ટર કેમ્પ રાખવામાં આવ્યો

જેમાં ડૉ. અલ્તાફ ભાઈ તથા વડાલી પોલીસ સ્ટેશન ના એ.એસ.આઈ. ચૌહાણ સાહેબ એ વિદ્યાર્થીઓ ને સ્વાસ્થ્ય તથા સુરક્ષા વિશે માહિતી આપી હતી તથા વિદ્યાર્થીઓ એ તેમને મૂંઝવતા પ્રશ્નો પૂછી તેમના જીવન પ્રસંગો માંથી પ્રેરણા મેળવી હતી. શાળાના આચાર્ય શ્રી હરેન્દ્રસિંહ આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધાર્યો હતો.

 

પત્રકાર વિશાલ ચૌહાણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores