દિવાળી આવતાજ અહીં ફેલાઈ જાય છે રોશની સતત પંદર દિવસ સુધી પ્રગટે છે અખંડ દિવો, મોડાસા શામપુરનું તેર ફુટ ઉંચુ મેરાયુ, દિવાળીનાં દિવસે મેરાયામાં પુરાય છે તેલ, દેવ દિવાળી સુધી મેરાયુ રહે છે પ્રજ્વલિત, આસપાસના ગામોમાં દેખાય છે મેરાયાનો દીવો, પાંડવ કાળથી મેરાયુ પ્રગટાવવાની પ્રથા.