ખેડૂતજોગ સંદેશ
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વડાલી ના કોટનમાર્કેટ તથા અનાજ માર્કેટયાર્ડ માં દિવાળી ના તહેવાર હોવાથી તા:-9/11/23 ને ગુરુવારે થી તા:-17/11/23 ના શુક્રવારે સુધી હરાજી નું કામકાજ તથા ઓફિસ નું કામકાજ બંધ રહેશે અને તા:-18/11/23 ને લાભ પાંચમ ના શુભ દિવસે હરાજી નું કામકાજ ચાલુ થશે જેની દરેક ખેડૂત તેમજ વેપારી મિત્રો ને ખાસ નોંધ લેવા વિનંતી
APMC VADALI તરફ થી દરેક ખેડૂતભાઈઓ તેમજ વેપારીમિત્રો અને માર્કેટયાર્ડમાં કામકાજ કરતા મજુર ભાઈઓ ને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ આવનારું તમારું વર્ષ શુભ રહે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 152461
Views Today : 