Wednesday, October 23, 2024

વડાલી ટીચર્સ મંડળીના હોદ્દેદારોની વર્ણી કરવામાં આવી

વડાલી નગરમાં આજરોજ વડાલી ટીચર્સ મંડળી ના ૨૦૨૩-૨૪ ના વર્ષના ચેરમેન તરીકે શ્રી છગનભાઈ શામળભાઇ સોલંકી રહેડાં જૂથ તથા વાઇસ ચેરમેન તરીકે શ્રી રાજેશભાઇ ભીખાભાઇ દેસાઈ ફૂદેડા જૂથ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી

 

પત્રકાર વિશાલ ચૌહાણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores