Monday, February 17, 2025

વડાલી ટ્રાફિક પોલીસ દ્વારા ફ્રુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

વડાલી ટ્રાફિક પોલીસ દ્વારા ફ્રુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું વડાલી ટ્રાફિક પોલીસ સાથે વડાલી ટ્રાફિક જમાદાર એમ એમ સોલંકી પણ હતા  જણાવ્યું કે દિવાળીના ગણતરીના દિવસો બાકી છે ટ્રાફિક વ્યવસ્થા જળવાય અને કોઈ જાનહાની ના થાય તે હેતુથી ફ્રુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ત્યારે વડાલી ટ્રાફિક પોલીસ સાથે TRB જવાન પણ હાજર રહ્યા હતા. અડચણરૂપ સાધનો પણ સાઈડમાં પાર્કિંગ કરવાનું નિવેદન કર્યું હતું..

- Advertisement -
અન્ય સમાચાર

Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores