Wednesday, October 23, 2024

અમીરગઢ તાલુકા ના દલીત કલ્યાણ સંઘ અને પોલીસ સ્ટાફ અને પત્રકાર એસોસિયન દ્વારા ગરીબો ને મીઠાઈ અને ફટાકડા આપી દિવાળી ની ઉજવણી કરવા માં આવી

અમીરગઢ તાલુકા ના દલીત કલ્યાણ સંઘ અને પોલીસ સ્ટાફ અને પત્રકાર એસોસિયન દ્વારા ગરીબો ને મીઠાઈ અને ફટાકડા આપી દિવાળી ની ઉજવણી કરવા માં આવી

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ માં અમીરગઢ તાલુકાના દલીત કલ્યાણ સંઘ ના પર્મુખ કિરણ ભાઈ રનાવાસિયા તેમજ ઇકબાલગઢ પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ દેવા ભાઈ તેમજ અશોક ભાઈ તેમજ મયંક ભાઈ તથા ઇકબાલ ગઢ ના પત્રકાર મિત્રો દવારા પથમ વખત ઇકબાલગઢ અને ડેરી અને બાલુન્દ્રા માં જૂપડ પટ્ટી માં વસવાટ કરતા ગરીબો ને મીઠાઈ અને ફટાકડા આપી દિવાળી તહેવાર ને લઈ ઉજવણી કરવા માં આવી

દિવાળી તહેવાર લઈ ગરીબો પાસે પૂરતી પૈસા ની સગવડ ના હોવા ના કારણે બાળકો ને મીઠાઈ અને ફટાકડા લાવી શકે તેમ ન હોવાના કારણે તેમ દિવાળી ની ઉજવણી કરી શકતા નથી ત્યારે પ્રથમ વખત દલીત કલ્યાણ સંઘ તેમજ પોલીસ સ્ટાફ અને પત્રકાર મિત્રો દવારા મીઠાઈ અને ફટાકડા આપી દિવાળી ની ઉજવણી કરવા માં આવી હતી.

અહેવાલ વાહિદ (અમીરગઢ)

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores