Saturday, October 12, 2024

ઈડર તાલુકાના ચાંડપ ગામમાં નવા વર્ષના પ્રથમ દિવસે બ્રહ્માણી માતાજીના મંદિરે સુંદર શણગાર કરવામાં આવ્યો

ઈડર તાલુકાનું ચાંડપ ગામ મા આવેલ બ્રહ્માણી માતાના મંદિરમાં બેસતા વર્ષના દિવસે ભકતો દ્વારા દર્શન ની ભીડ જામી હતી.

હજારો માઇભક્તો એ માના આશીર્વાદ લઇ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. તે દિવસે મંદિર ને લાઇટિંગ અને ફૂલો થી શણગાર કરવામાં આવ્યો હતો  .રિપોર્ટર -સુખદેવસિંહ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores