ઊંઝા તાલુકાના બ્રાહ્નણવાડા ગામમાં ફટાકડા ફોડવાથી ગેસના બલૂનમાં લાગી આગ
ગેસ ભરેલા બાટલા માંથી ફુગ્ગા છોડતી વખતે થયો બ્લાસ્ટ
ગણપતિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન બની ઘટના.
છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યા ગણપતિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આજે છેલ્લા દિવસ બપોરના સમયે બની ઘટના
ફુગ્ગા છોડતી વખતે ફટાકડા ફોડતા થયો બ્લાસ્ટ
30 થી 35 નાની દીકરીઓ દાજી ગઈ. જેના કારણે ભારી અફ્રા તફરી મચી ગઈ હતી જેઓને ઊંઝા સિવિલમાં લાવતા જરૂરી પ્રાથમિક સારવાર આપીને તમામને મહેસાણા લાયન્સ તથા ધારપુર પાટણ જીવા સ્થળોએ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અહેવાલ.ઇમરાન મેમણ પાટણ